Team VTV10:04 PM, 24 May 22
| Updated: 09:38 AM, 25 May 22
કોરોના વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે હવે મંકીપોક્સના કેસ યુરોપીયન દેશમાં નોંધાઇ રહ્યા છે. જોકે, ભારત દેશમાં મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી. 12થી વધુ દેશમાં મંકી પોક્સના કેસ નોંધાયા છે. ત્યારે શું તમારે ડરવાની જરૂર છે? તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...