સાવધાન / બાળકો પણ મંકીપોક્સની ઝપેટમાં! અમેરિકામાં નવજાત શિશુમાં જોવા મળ્યો કેસ, વિશ્વમાં 13 હજાર લોકો ભરડામાં

monkeypox identified for the first time in united states infection confirmed in two children

વિશ્વમાં કોરોના મહામારી બાદ નવી નવી બિમારીઓ જન્મ લઈ રહી છે. ત્યારે હવે વધુ એક વાયરસે હડકંપ મચાવ્યો છે. જેના વિશ્વભરમાં 13 હજારથી વધારે કેસો આવી ચુક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ