Ek Vaat Kau / મંકીપોકસ ધીમે-ધીમે ભારતમાં વકર્યો જાણો, તમારે ચિંતા કરવાની જરૂર ખરી?

WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સને ઇન્ટરનેશનલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. ભારતમાં પણ 4 જેટલા કેસ આવી ચૂક્યા છે. ત્યારે મંકીપોક્સથી સાવચેત રહેવું જોઈએ કે નહીં તે જાણવા માટે જુઓ આજનું Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ