BIG NEWS / મંકીપૉક્સ વાયરસની વેક્સિન માટે મોટી આશા જાગી: અદાર પૂનાવાલાએ રસી બનાવાના આપ્યા સંકેત

monkeypox becomes a concern adar poonawalla says this thing on making vaccine

દેશ હજૂ તો કોરોનાથી લડી રહ્યો છે, ત્યાં નવી એક બિમારી આવી છે, દેશમાં મંકીપોક્સના ચાર જેટલા કેસો આવી ચુક્યા છે, ત્યારે હવે તેની વેક્સિનને લઈને ડિમાન્ડ પણ થવા લાગશે.

બ્રેકિંગ ન્યૂઝ