ડોક્ટરની માનવતા / VIDEO : બિહારમાં વાંદરો પહોંચ્યો દવાખાને, દર્દીની જેમ લાઈનમાં બેસીને કરાવી દવા, વીડિયો વાયરલ

Monkey Visits Clinic to Get Her Wounds Dressed

બિહારના સાસારામમાં બનેલી એક અચરજભરી ઘટનામાં એક કપિરાજ દવા માટે ડોક્ટર પાસે પહોંચ્યા અને આ દ્રશ્ય જોવા માટે લોકોની લાઈન લાગી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ