અમદાવાદ / ઘોડાસરમાં વાનરે કુદાકૂદ કરી મચાવ્યો આતંક, ત્રણ લોકોને બચકા ભરી લોચા કાઢી નાખ્યા, સ્થાનિકોમાં ફફડાટ

Monkey terror in Ghodasar of Khokhara, Ahmedabad

અમદાવાદના ખોખરાના ઘોડાસરની એક સોસાયટીમાં કપિરાજે ત્રણ લોકોને બચકા ભર્યા, નગરસેવકે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને વન વિભાગને જાણ કરી કપિરાજોને પકડવાની માગ કરી

બ્રેકિંગ ન્યૂઝ