ભારે કરી! / વાંદરા સાથે મસ્તી કરવું યુવતીને પડ્યું ભારે, ભણાવ્યો એવો પાઠ કે.... VIDEOમાં જુઓ કેવા કર્યા હાલ

monkey taught a lesson to girl grab girl by her hair

વીડિયોમાં એક છોકરી પ્રાણી સંગ્રહાલયમાં સ્પાઈડર મંકી સાથે મસ્તી કરતી જોવા મળી છે. જેના પછી ગુસ્સે થયેલા વાંદરાએ તેને એવો પાઠ ભણાવ્યો કે તે આખી જિંદગી યાદ રાખશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ