ઉત્તરપ્રદેશ / વકીલના હાથમાંથી બેગ લઇ વાંદરાએ ઝાડ પર ચડીને નોટો ઉડાડી, જુઓ Video

monkey snatched notes bag from man In up

ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં એક વાંદરાએ ધમાલ મચાવી દીધી હતી. કચેરીમા કામ કરનાર એક વકીલ નોટોથી ભરેલી બેગ લઇને ટ્રેઝરીમાં પૈસા જમા કરવવા જઇ રહ્યા હતા કે ત્યારે તેમની સાથે એક અનોખી ઘટના બની. નોટોથી ભરેલું બેગ એક વાંદરા લઇને ભાગી ગયો અને ઝાડ પર ચડીને નોટોનો વરસાદ કરવા લાગ્યો હવામાં ઉડતી નોટો લેવા માટે લોકોમાં ધમાલ મચી તો કેટલીક નોટો પાટી ગઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ