બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:10 PM, 16 October 2024
એક વાંદરાએ તો ભારે કરી નાખી. તેને કદાચ નશો કરવાનું મન થયું હશે એટલે તેણે કચરાપેટી ઉથલાવી નાખી કારણ કે તેને વિશ્વાસ હતો કે તેને કામની ચીજ હાથમાં લાગી જશે અને લાગી પણ ગઈ, આ વાંદરાએ કચરાપેટીમાં ફેંકાયેલી એક બીયરની બોટલ શોધી કાઢી અને પછી તેમાંથી વધેલો બીયર પી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં વાંદરો કચરાપેટીની ઉપર બેઠેલો જોવા મળે છે અને કચરાપેટીમાંથી શોધીને એક બીયરની બોટલ ઉપાડે છે પછી તેમાંથી વધ્યો-ઘટ્યો બીયર પી જાય છે.
ADVERTISEMENT
m macaco bêbado provou que somos mais parecidos do que pensávamos após beber uma cerveja que havia encontrado no lixo enquanto espectadores atônitos assistiam.
— Gazeta Brasil (@SigaGazetaBR) October 10, 2024
O vídeo, filmado no Paraná, mostra dois macacos-prego sentados em uma lata de lixo enquanto um deles bebe uma cerveja… pic.twitter.com/TRY3TSYLiW
બ્રાઝિલનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ
ADVERTISEMENT
આ ઘટના બ્રાઝિલની છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, એક વાંદરો બીયર પીતો અને બીજો વાંદરો નીચે પડી રહેલો જોઈ શકાય છે.
યુપીમાં પણ વાંદરાએ પીધો દારુ
આવી જ ઘટના અગાઉ ભારતમાં જોવા મળી હતી. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક વાંદરો દારૂની દુકાનમાં પ્રવેશીને બિયર પીતો કેમેરામાં કેદ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT