કાર્યવાહી / બેન્ડ વાજા અને સન્માન સાથે નીકળી વાંદરાની અંતિમયાત્રા, પછી જે ઘટના બની તે જાણીને ચોંકી જશો

monkey funeral feast funeral procession of monkey in madhya pradesh

મધ્ય પ્રદેશના એક ગામમાં પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશમાં એક વાંદરાની અંતિમ વિધીમાં અંદાજે દોઢ હજાર લોકો એકત્રિત થયા છે અને બેન્ડ વાજા સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢી. જો કે અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેલા લોકો માટે ખરાબ સમય શરુ થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ