Google event / તમારા અવાજથી પૈસા સીધા તમારા બૅંક અકાઉન્ટમાં ટ્રાંસફર થઇ જશે, ગૂગલે કર્યું જોરદાર એલાન

Money will be transferred directly to your bank account from your voice command

ગૂગલ પે હવે 400 બિલીયન ડૉલરનું વાર્ષિક ટ્રાંજેક્શન કરે છે. તેણે હવે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. જેના દ્વારા તમારા અવાજથી જ તમે પૈસા બૅંક અકાઉન્ટમાં સીધા ટ્રાંસફર કરી શકશો. 

બ્રેકિંગ ન્યૂઝ