મહામારી / કોરોના સામે લડવા અમેરિકા સહિત દુનિયાના દેશો કરી રહ્યા છે આટલો ખર્ચ, આ ઈવેન્ટ્સ પણ થઈ રદ્દ

 money vowed by some countries to limit the economic fallouts of covid 19 outbreak

કોરોના વાયરસથી બચવા માટે દુનિયાના મોટા મોટા દેશોએ રાહત પેકેજની જાહેરાત કરી છે. અમેરિકા સહિત યુકે, સ્પેન, જર્મની જેવા દેશોએ કોરોનાથી બચવા માટે અનેકગણો ખર્ચ કર્યો છે. આ સિવાય કોરોનાના ડરના કારણે અનેક જગ્યાઓએ અનેક મોટી ઈવેન્ટ્સ પણ રદ્દ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ