નવો નિયમ / ક્રિપ્ટોકરન્સીમાં આ રીતે વ્યવહાર કર્યા તો નહીં છોડે મોદી સરકાર, થશે સીધો મની લોન્ડરિંગનો કેસ

Money laundering case will be registered without KYC trading in crypto every transaction will be monitored by the government

ક્રિપ્ટોકરન્સી અને તેના સાથે સંબંધિત મુદ્દાઓ પર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દેશમાં હવે ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈ પણ કામને કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ