બોલિવૂડ / જેલથી બચી જેક્લીન! 200 કરોડના કેસમાં કોર્ટે આપી રાહત, જાણો હવે આગળ શું?

money laundering case of jacqueline fernandez court bail plea update

બોલિવૂડનો પ્રખ્યાત ચહેરો જેકલીન ફર્નાંડિઝનું નામ આજકાલ ખુબ ચર્ચામાં છે. 200 કરોડ રૂપિયાનું મની લૉન્ડેરિંગ કેસનાં મુદે્ જેકલીનને શનિવારે પટિયાલા કોર્ટમાં હાજર થવું પડ્યું હતું જેમાં કોર્ટે જેકલિનને મોટી રાહત આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ