બેઠક / RBI નાણાંકીય નીતિની સમીક્ષા રજૂ કરશે, વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો

Monetary Policy RBI may cut rates

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આજે નાણાંકીય નીતીની સમીક્ષા કરશે. આ નીતિ સમીક્ષામાં RBI વ્યાજદરોમાં 0.25 ટકાનો ઘટોડા કરી શકે છે. જો આ પગલું લેવામાં આવશે તો સસ્તા દરે હોમ લોન અને કાર લોન મળી રહેશે. તેની સાથો સાથ અગાઉની ચાલી રહેલી લોન પર પણ EMI ઓછા થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ