બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ફરીથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઇ મોનાલિસા, ગ્લેમરસ લુક્સથી ચાહકોને કર્યા ઘાયલ, જુઓ Photos

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / ફરીથી સોશિયલ મીડિયામાં છવાઈ ગઇ મોનાલિસા, ગ્લેમરસ લુક્સથી ચાહકોને કર્યા ઘાયલ, જુઓ Photos

Last Updated: 02:41 PM, 11 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી મોનાલીસાએ ફરી એક વાર  પોતાના ગ્લેમરસ અંદાજથી ફેંસના ધબકારા વધાર્યા છે. તાજેતરમાં જ મોનાલીસા તાજમહેલ પહોંચી અને ત્યાં સુંદર અંદાજમાં પોઝ આપતા ફોટોસ શેયર કરી છે. જુઓ ફોટોસ

1/7

photoStories-logo

1. મોનાલીસા

ભોજપુરી ફિલ્મોની પોપ્યુલર અભિનેત્રી મોનાલીસાએ ફરી એક વાર પટોયન ગ્લેમરસ અંદાજથી ફેંસનું દિલ જીત્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સુંદર અંદાજમાં પોઝ

તાજેતરમાં જ મોનાલીસા તાજમહેલ પહોંચી અને ત્યાં સુંદર અંદાજમાં પોઝ આપતા ફોટોસ પડાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ફ્લોરલ આઉટફિટ

ફ્લોરલ આઉટફિટમાં મોનાલીસાનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. હળવો મેકઅપ અને ખુલ્લા વાળ

આ મોકા પર મોનાલીસાએ હળવો મેકઅપ કર્યો હતો, ખુલા લહેરાતા વાળ અને માથા પર ચાંદલો તેની સુંદરતાની શોભા વધારી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તાજમહેલ

તાજમહેલ સામે આપેલા કિલર પોઝથી ફેંસને ક્રેઝી બનાવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સાદગી સાથે હોટનેસ

સોશિયલ મીડિયા પર ફેંસ તેની ફોટો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને તેની સાદગી સાથે હોટનેસના વખાણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ફેશન અને સ્ટાઈલ

મોનાલીસાના આ નવા અવતારે ફરી એક વાર સાબિત કર્યું છે કે તે ફેશન અને સ્ટાઈલના મામલે કોઈથી પાછળ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

monalisa bhojpuri industry bhojpuri actress

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ