બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / એક પાતળુ બાથ ટોવલ લપેટીને મોનાલિસાએ શેર કર્યા PHOTO, તસ્વીરો જોઈ ફેંસની આંખો થઈ ગઈ પહોંળી

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / એક પાતળુ બાથ ટોવલ લપેટીને મોનાલિસાએ શેર કર્યા PHOTO, તસ્વીરો જોઈ ફેંસની આંખો થઈ ગઈ પહોંળી

Last Updated: 04:41 PM, 3 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Monalisa Hot Photos: ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર હસીના મોનાલિસા પોતાની સુંદરતા અને ટેલેન્ટના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસા મોટાભાગે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મોટાભાગે તેના ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે.

1/4

photoStories-logo

1. પતિ સાથે પેરિસમાં છે મોનાલિસા

આજકાલ મોનાલિસા કામથી બ્રેક લઈને પતિ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. જી હાં, મોનાલિસા પતિની સાથે પેરિસ ગઈ છે જ્યાંથી તે મોટાભાગના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. મોનાલિસાએ બાથરોબમાં શેર કર્યા ફોટો

જણાવી દઈએ કે મોનાલિસા પતિ સાથે રોમેન્ટિક ફોટો શેર કરતી રહે છે તો ક્યારેક મોનાલિસા પોતાના સુપર બોલ્ડ લુક બતાવે છે. હાલમાં જ મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અમુક એવા ફોટો શેર કર્યા છે જેને જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. સિંગલ બાથ ટાવલમાં ફોટો

મોના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં તમે જોઈ શકો છો કે મોનાલિસા એક સિંગલ બાથ ટોવલમાં જોવા મળી રહી છે. બાથરોબ લપેટીને મોનાલિસા આંખો પર સફેદ કાળા ચશ્મા લગાવીને સ્ટાલિશ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. મોનાલિસાના ફોટો પર કમેન્ટ્સની લાઈન

આ ફોટો જોઈને ફેંસ તેના ફોટો પર અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ફાયર છો તો ત્યાં જ બીજાએ કહ્યું તમે ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા છો. આ કમેન્ટ્સની સાથે જ મોનાલિસાને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ઘણા લોકો તેને આવા ફોટો શેર કરવા તેને શોભા નથી આપી રહ્યા એવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hot Photos Bath Towel Monalisa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ