VIDEO / મમ્મી, મને બીક લાગે છે...: મોત પહેલા રશિયન સૈનિકનો અંતિમ સંદેશ UNમાં ગૂંજ્યો

mom i am scared said the russian soldier in text message before his death

યુક્રેનના રાજદૂતે એવો દાવો કર્યો છે કે, 'એક રશિયન સૈનિકે પોતાના મૃત્યુના થોડાં સમય પહેલાં પોતાની માતાને મોબાઈલ મેસેજ કર્યા હતાં. દૂતે તે મેસેજ પણ વાંચી સંભળાવ્યાં. જેમાં તે જવાન પોતાની માતાને કહી રહ્યો છે કે, 'મા, હું યુક્રેનમાં છું. અહીં યુદ્ધ ચાલી રહ્યું છે અને મને ડર લાગે છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ