લાલ 'નિ'શાન

અમદાવાદ / 'તમે ટિક્ટોક બનાવો છો, તમે કેટલાં સરસ રૂપાળાં દેખાવ છો' કહીને યુવકે કિશોરીનો હાથ પકડી છેડતી કરી

molestation in Ahmadabad by saying why you don't use mobile to 11th std girl student

શહેરમાં જાહેર રોડ પર છેડતીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ગઇ કાલે નિકોલમાં કિશોરીને તેની જ દુકાને યુવકે છૂટા પૈસા માગવાના બહાને હાથ પકડીને કહ્યું કે તમે કેટલાં રૂપાળાં દેખાવ છો, તમે ટિક્ટોક બનાવો છો, તમે મોબાઈલ રાખો છો તો મને નંબર આપો. આપણે વાત કરીશું તેમ કહીને તે છેડતી કરતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ