બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / મોક્ષદા એકાદશીના પાવન દિવસ પર સર્જાશે 5 દુર્લભ યોગ, જે આ 3 રાશિના જાતકોની મનોકામના પૂર્ણ કરશે
5 ફોટો ગેલેરી
Last Updated: 09:11 AM, 11 December 2024
1/5
હિન્દુ ધર્મમાં અગિયર્સનું વિશેષ મહત્ત્વ છે. વર્ષમાં કુલ 24 અગિયારસ આવે છે, જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરીને વ્રત રાખવાં આવે છે. માર્ગશીર્ષ (માગશર) મહિનાના વદમાં આવતી અગિયારસને મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે વ્રત કરવાથી મોક્ષ મળે છે અને આજે ગીતા જયંતિ પણ માનવાય છે કારણકે આ દિવસે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો.
2/5
આજે 11 ડિસેમ્બરે અગિયારસ ઉજવાશે. આ વ્રત કરવાથી નોકરી, વેપાર અને સ્વાસ્થ્યમાં લાભ થશે. આ દિવસ આત્મિક શુદ્ધિ, ભક્તિ અને સકારાત્મકનું પ્રતિક છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. આ તિથી 11 ડિસેમ્બરના રોજ સવારે 3:42 થી શરૂ થશે જે 12 ડિસેમ્બર રાતના 1:10 સુધી રહેશે. આ અગિયારસનો લાભ આ રાશિના જાતકોને સવિશેષ રહેશે.
3/5
આ રાશિના જાતકોને આ યોગથી અધિક લાભ મળવાની સંભાવના છે. નોકરિયાત વર્ગના આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. વેપારી વર્ગને નવા ગ્રાહકો મળશે અને નફો થશે. 50 વર્ષથી વધુ ઉંમરના વયક્તિઓએ ઠંડીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અવિવાહિત લોકો માટે લગ્નના યોગ બની શકે છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે