ક્રિકેટ / ચોંકાવનારો ખુલાસો : આ ક્રિકેટર થયો ડિપ્રેશનનો શિકાર, કર્યો આત્મહત્યાનો પ્રયાસ અને જણાવી આપવીતી

Moises Henriques reveals that he tried committing suicide in 2017

ક્રિકેટ જગતમાં પહેલાં જે શબ્દની સૌથી વધુ ચર્ચા થતી હતી તે માનસિક સ્વાસ્થ્ય છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પોતાને દૂર કરી દીધો હતો. જેની પાછળનું કારણ માનસિક અસ્વસ્થતા હતું. માત્ર મેક્સવેલ જ નહીં, સારા ટેલર, જોનાથન ટ્રોટ, વિલ પુકોવસ્કી પણ માનસિક સ્વાસ્થ્યને કારણે કેટલાક સમય માટે ક્રિકેટથી દૂર છે. હવે વધુ એક ઓલરાઉન્ડરે ખુલાસો કર્યો છે કે વર્ષ 2017માં તે પણ ડિપ્રેશનથી ઝઝૂમી રહ્યો હતો અને તેણે આત્મહત્યા પણ કરવાની કોશિશ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ