બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:19 PM, 11 June 2024
અન્ય રાજ્યોની જેમ ભાજપે ઓડિશામાં પણ ચોંકાવ્યાં છે અને જુનાને બદલે તદ્દન નવા ચહેરાને સીએમ પદ સોંપ્યું છે. રાજધાની ભુવનેશ્વરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મોહન માંઝીને દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
#WATCH | Bhubaneswar | Mohan Charan Majhi to be Chief Minister of Odisha, announces BJP leader Rajnath Singh. pic.twitter.com/5fBKDijVjZ
— ANI (@ANI) June 11, 2024
'નવા મોહન' આપીને ભાજપે ચોંકાવ્યાં
ADVERTISEMENT
ઓડિશામાં પણ ભાજપે ચોંકાવ્યાં છે અને નવા ચહેરાને તક આપી છે. ભાજપની ઘણા રાજ્યોમાં આવી સ્ટ્રેટેજી જોવામાં આવી છે જેમાં તેણે જુના અનુભવી ચહેરાને બદલે તદ્દન નવા નિશાળિયાને સીએમ પદે બેસાડ્યાં છે.
કોણ છે મોહન માંઝી
- ક્યોઝર બેઠક પરથી ધારાસભ્ય છે મોહન માંઝી
- ક્યોઝર બેઠકથી 2019માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા
- 2000 અને 2009માં પણ ક્યોઝરનું પ્રતિનિધિત્વ કર્યું
- આદિવાસી સમુદાયનો અગ્રણી ચહેરો
- અન્ય ઉમેદવારની સાપેક્ષે પક્ષના યુવા નેતા તરીકેની છબી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.