નાગપુર / વિવાદિત મોબ લિંચિંગ મુદ્દે RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું કે...

Mohan Bhagwat says no hindu will have to leave India

સમગ્ર દેશમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે RSSના કાર્યક્રમમાં દેશમાં થઈ રહેલી વિવિધ મોબ લિંચિંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'ભીડ હત્યા' ( મોબ લિંચિંગ) પશ્ચિમી પદ્ધતિ છે દેશને બદનામ કરવા માટે ભારતના સંદર્ભમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ. દરવર્ષે વિજયાદશમીના પર્વ પર RSS દ્વારા શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રેશ્મીબાગ મેદાનમાં શસ્ત્રપૂજા દરમિયાન સ્વયંસેવકોને મોહન ભાગવતે સંબોધિત કરતા આ વાત કહી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ