ક્રિકેટ જગત / IND vs SL: મોહમ્મદ સિરાજ સામે ટક્કર લેવી શ્રીલંકાના ખેલાડીને પડી ભારે! ચૂકવવી પડી મસમોટી કિંમત

mohammed siraj direct hit run out chamika karunaratne during india vs sri lanka 3rd odi match siraj

શ્રીલંકા સામે શ્રેણીની ત્રીજી વન-ડે મેચ તિરૂવનંતપુરમમાં રમાઈ, જેમાં મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઇને ભારતીય ટીમને 317 રનથી શાનદાર જીત અપાવી. આ મેચમાં શ્રીલંકન બેટર ચમિકા કરૂણારત્ને અને સિરાજની વચ્ચે ટકરાવ જોવા મળ્યો. જેનુ પરિણામ કરૂણારત્નેએ ભોગવવુ પડ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ