વાયરલ / મેચ બાદ મોહમ્મદ શમીએ વ્યક્ત કર્યો દીકરી પ્રેમ, લખ્યો આ ખાસ મેસેજ

Mohammed Shami Shows Love On Adorable Saree Picture Of His Daughter Aaira Shami

ન્યૂઝીલેન્ડની સાથે 5 મેચમાં ટી-20 ઈન્ટરનેશનલ સીરિઝમાં ભારતીય ટીમ 3-0થી જીતી ચૂકી છે. ત્રીજી મેચમાં જીત્યા બાદ મોહમ્મદ શમી દીકરીને મિસ કરી રહ્યા છે. તેઓએ મેચ પહેલાં જ દીકરીનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને સાથે જ આ ખાસ મેસેજ પણ લખ્યો છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ