Video / મોહમ્મદ સિરાજનો આ વીડિયો જોઈ સૌ કોઈ ભાવુક, પ્રથમ મેચમાં રાષ્ટ્રગાન વખતે રડી પડ્યો

Mohammad Siraj cried during the national anthem in the first match

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાઝ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટ મૅચ દરમિયાન રાષ્ટ્રગાન સમયે ઇમોશનલ થઇ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ