ક્રિકેટ / VIDEO: માશાઅલ્લાહ, હિન્દુઓની વચ્ચે મેદાનમાં નમાજ પઢી: ભારત-પાકિસ્તાન મેચ પર પૂર્વ દિગ્ગજ ક્રિકેટરનો VIDEO વાયરલ

mohammad rizwan namaz waqar younis statement hindu debate india vs pakistan t20 world cup match

પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ રિઝવાને ભારત સામેની મેચ દરમિયાન નમાજ પઢી, જેના પર વિવાદ થયો હતો. હવે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વકાર યુનુસે પણ આ મામલે નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ