નિવેદન / 7 ફૂટ લાંબા પાકિસ્તાનના બૉલરનો દાવો, મેં ખત્મ કર્યુ ગંભીરનું વનડે T-20 કરિયર

Mohammad Irfan claims ended Gautam Gambhir white ball career

ભારતીય ક્રિકેટ ટીમમાં પૂર્વ ઑપનર ગૌતમ ગંભીરનો પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શાહિદ અફરીદીની સાથે સંબંધોથી તમામ લોકો વાકેફ છે. હવે એક વધુ પાકિસ્તાની ક્રિકટરે ગૌતમ ગંભીરની સાથે પોતાના સંબંધો વિશે જણાવ્યુ છે. પાકિસ્તાનના 7 ફૂટ લાંબા ફાસ્ટ બૉલર મોહમ્મદ ઇરફાને જણાવ્યુ કે, ''ગૌતમ ગંભીર તેનાથી નજર મેળવવાનું પસંદ નથી કરતા.''

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ