ક્રિકેટ / હાર્દિક પંડ્યાના ટ્વિટ પર પાકિસ્તાની ક્રિકેટરે આપ્યું એવું રિએક્શન કે સોશ્યલ મીડિયા પર થઈ વાહવાહી

 mohammad amir replied on hardik pandyas tweet

પાકિસ્તાન સામે મેચ જીત્યા બાદ હાર્દિક પંડયાનાં ટ્વિટ પર પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ આમિરે કહ્યું કે ખૂબ જ સરસ રમ્યા. હવે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ