ક્રિકેટ / જેલમાં સજા કાપતી વખતે આ ક્રિકેટરને થયો પ્રેમ, પોતાની વકીલ સાથે કરી લીધા લગ્ન

mohammad amir a cricketer who married his lawyer being in jail

ક્રિકેટ જગતમાં ઘણી અનોખી લવ સ્ટોરીઝ જોવા મળે છે. જેમાંથી કેટલાકે બોર્ડર પાર લગ્ન કર્યા તો કેટલાક ક્રિકેટરોએ બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા. જોકે, પાકિસ્તાનના મોહમ્મદ આમિરની કહાની આ બધાંથી અલગ છે. તેના જીવનના સૌથી મુશ્કેલ સમયે તેણે જીવનસાથી પસંદ કર્યો હતો અને પછી તેની સાથે લગ્ન કરી લીધા. પાકિસ્તાનનો આ ક્રિકેટર મેચ ફિક્સિંગના આરોપમાં ઈંગ્લેન્ડમાં સજા ભોગવી રહ્યો હતો, ત્યારે તેને પોતાની જ વકીલ સાથે પ્રેમ થઈ ગયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ