સંબોધન / PM મોદીના મનમોહન સિંહ પર પ્રહાર, કહ્યું, પહેલા મજબૂરી અને દબાણમાં લેવાતા હતા નિર્ણયો

Modi's attack on Manmohan, he said, was first taken under duress and pressure

આજે દેશને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશના પ્રામાણિક કરદાતા રાષ્ટ્ર નિર્માણમાં મોટો ભાગ ભજવે છે. જ્યારે દેશના પ્રામાણિક કરદાતાનું જીવન સરળ બને છે, તે આગળ વધે છે, ત્યારે દેશનો વિકાસ પણ થાય છે, દેશ પણ આગળ વધે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x