VIDEO / હું ક્યારની કહી રહી છુ સમજાતું નથી, ચૂપ થઈ જા: દિકરાના મોત પર ન્યાય માટે તડપતી માતાને અધિકારીએ ધમકાવ્યા

modinagar child death sdm shubhangi shukla seen screaming at anurag mother neha bharadwaj

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં સ્કૂલ બસ બહાર જોવા જતાં વિજળીના થાંભલા સાથે અથડાઈ જતાં 12 જીવ ગુમાવનારા 10 વર્ષિય બાળકના પરિવારે પોલીસ પર આરોપીને બચાવવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ