કોરોના સંકટ / મોડર્નાના વૈજ્ઞાનિકોએ એવું કેમ કહ્યું કે 94 ટકા રસી સફળ પરંતુ ફેલાવાથી રોકી ન પણ શકે

Modierna covid vaccine may not storp spread of infetion

અમેરિકાની કંપની મોડર્નાએ હાલમાં જ જાહેરાત કરી હતી કે તેમની કોરોના વેક્સીન 94.5 ટકા પ્રભાવશાળી જોવા મળી છે. પરંતુ હવે મોર્ડનાના પ્રમુખ વૈજ્ઞાનિકે કહ્યું છે કે વેક્સીન લોકોને બિમાર થવાથી તો બચાવી શકે છે, પરંતુ તે વાયરસને ફેલાવાથી રોકી ના શકે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ