પ્રવાસ / PM મોદી અને શી જિનપિંગ જાણો ક્યા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે, આવો છે બે દિવસનો પ્રવાસ

Modi-Xi meet in mahabalipuram at Tamilnadu know the 2 days Schedule for the visit

ચીની રાષ્ટ્રપતિ 2 દિવસની ભારત યાત્રામાં પીએમ મોદીની સાથે મુલાકાત કરશે અને અનેક મુદ્દાઓની સાથે ટેરર- ટ્રેડ પર પણ વાતચીત કરશે. આ સાથે અનેક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેેશે. બંને દેશોની વચ્ચે થનારી આ બીજી ઈન્ફોર્મલ સમિટ છે જે આ વખતે તમિલનાડુના મહાબલીપુરમમાં યોજાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ