સુવિધા / ગોવામાં તૈયાર કરાયું વર્લ્ડ ક્લાસ એરપોર્ટ, 11 ડિસેમ્બરે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, જુઓ ફર્સ્ટક્લાસ PHOTOS

modi to inaugurate mopa international airport in goa mumbai hyderabad and bengaluru flights

પીએમ નરેન્દ્ર મોદી કાલે મહારાષ્ટ્ર અને ગોવાની યાત્રા પર હશે. તેઓ નાગપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને રવાના કરશે. મેટ્રો ફેજ-પ્રથમ નિર્માણ પુરૂ થતા તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. મેટ્રોમાં પ્રવાસ પણ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ