નિવેદન / 'PM મોદી વિચારે છે માત્ર એક જ વ્યકિત દેશ ચલાવી શકે છે': રાહુલ ગાંધી

modi-thinks-only-one-person-can-run-nation-rahul

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે એક જનસભા સંબોધતા જણાવ્યું હતું કે, ''નરેન્દ્ર મોદીને લાગે છે કે માત્ર એક જ વ્યક્તિ દેશ ચલાવી શકે છે, પરંતુ દેશ કોઈ એક વ્યક્તિથી નહીં, દેશના લોકોથી ચાલે છે.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ