નિવેદન / મોદી નામવાળા બધા ચોર તેવું વિવાદીત નિવેદન આપનાર રાહુલ ગાંધીને હાઈકોર્ટનો ઝટકો, કર્યો મોટો ઓર્ડર

modi thiefs jolt for rahul gandhi from jharkhand high court

એક વિવાદીત નિવેદન મામલે ઝારખંડ હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાંચીની સિવિલ કોર્ટમાં હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ