મુલાકાત / વ્હાઈટ હાઉસમાં PM મોદીએ એવું તો શું કહ્યું કે, બાયડન અચાનક હસી પડ્યા

modi tells us president he bought the genealogy papers of his relatives from india

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા અમેરિકા પહોંચ્યા છે. પરંતુ શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની વાતચીત ખૂબ જ હળવાશથી શરૂ થઈ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ