અમદાવાદ / મોદી સ્ટેડિયમ પર એટેકની ધમકીઃ સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્રણ રાજ્યમાં ત્રાટકી, ચોંકાવનારી માહિતીઓ મળી

Modi Stadium Attack Threat: Cyber Crime Police Team Strikes Three States, Gets Shocking Information

મોદી સ્ટેડિયમ પર એટેકની ધમકી મામલે ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસની ટીમ ત્રણ રાજ્યમાં ત્રાટકી હતી. ત્યારે પોલીસને મધ્યપ્રદેશમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રેડ દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી માહિતીઓ મળી છે.

બ્રેકિંગ ન્યૂઝ