Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચોમાસું / લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થતા PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થતા PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે

જેમાં પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચને શુભકામનાઓ. 2019 લોકસભામાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. બધા રાજકીય દળ અને ઉમેદવારોને લોકસભા ચૂંટણીની શુભકામનાઓ. લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. PM મોદીએ ફિર એક બાર મોદી સરકારના હેસટેગ સાથે ટ્વિટ કર્યુ છે.

વધુમાં તેમણે કહ્યું કે, પહેલી વખત મતદાન કરનાર યુવાઓને મતદાન કરવા અપીલ. પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનારને રેકોર્ડ નંબરમાં મતદાન કરવા વિનંતી.જેમાં પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચને શુભકામનાઓ. 2019 લોકસભામાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. બધા રાજકીય દળ અને ઉમેદવારોને લોકસભા ચૂંટણીની શુભકામનાઓ. લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. PM મોદીએ ફિર એક બાર મોદી સરકારના હેસટેગ સાથે ટ્વિટ કર્યુ છે.જેમાં પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચને શુભકામનાઓ. 2019 લોકસભામાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. બધા રાજકીય દળ અને ઉમેદવારોને લોકસભા ચૂંટણીની શુભકામનાઓ. લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. PM મોદીએ ફિર એક બાર મોદી સરકારના હેસટેગ સાથે ટ્વિટ કર્યુ છે.જેમાં પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચને શુભકામનાઓ. 2019 લોકસભામાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. બધા રાજકીય દળ અને ઉમેદવારોને લોકસભા ચૂંટણીની શુભકામનાઓ. લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. PM મોદીએ ફિર એક બાર મોદી સરકારના હેસટેગ સાથે ટ્વિટ કર્યુ છે.

વધુમાં તેમણે કહ્યું કે, પહેલી વખત મતદાન કરનાર યુવાઓને મતદાન કરવા અપીલ. પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનારને રેકોર્ડ નંબરમાં મતદાન કરવા વિનંતી.જેમાં પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી પંચને શુભકામનાઓ. 2019 લોકસભામાં ઐતિહાસિક મતદાન થવાની આશા છે. બધા રાજકીય દળ અને ઉમેદવારોને લોકસભા ચૂંટણીની શુભકામનાઓ. લોકો લોકશાહીના પર્વમાં ભાગીદાર બને.

India modipravas

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ