નુકશાન / DDT: કોર્પોરેટ ઉપર મોદી સરકાર મહેરબાન, સરકારી ખજાનો થઇ જશે ખાલી!

Modi sarkar merciful on corporate removes DDT in budget will face loss of revenue of billions of rupees per year

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં કોર્પોરેટ સેક્ટર માટે ઘણી વિશેષ ઘોષણા કરવામાં આવી છે. આ અંતર્ગત ડિવિડન્ડ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ DDTને પણ દૂર કરવામાં આવ્યો છે. DDTને હટાવવાની સાથે સરકારની આવકમાં તોતિંગ રૂપિયા 25,000 કરોડનો ફટકો પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ