લહેર / વિરોધીઓના વંટોળ વચ્ચે ‘મોદી મંત્ર’નો દિગ્વિજય

Modi Mantra Victory Lok Sabha Election

રાજનીતિમાં નબળા નેતા હંમેશાં દુશ્મનની નબળાઈઓ પર નજર રાખીને ત્યાં વાર કરે છે પણ મજબૂત અને મહાનાયક હોય તે દુશ્મનની સૌથી મોટી તાકાતને જ પડકારે છે. વિરોધીઓના વંટોળ વચ્ચે પણ અકલ્પનીય સ્થિરતા જાળવી રાખીને પોતે નક્કી કરેલા એજન્ડા ઉપર લડવું અને તેમાં જીતવું એ સરળ હોતું નથી પણ આ કાબેલિયત નરેન્દ્ર મોદીમાં બહુ સ્વાભાવિક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ