પ્રવાસ / અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયોએ કહ્યું - 'મોદી હે તો મુમકિન હૈ'

Modi hai to mumkin hai, says Mike Pompeo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ અમેરિકા પર પણ જોવા મળી રહ્યો છે. આ મહીને ભારતના પ્રવાસ અગાઉ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ  બંને દેશો વચ્ચે સારા સંબંધોની આશા વ્યક્ત કરતાં કહ્યું કે મોદી છે તો શક્ય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ