આનંદો / કેન્દ્ર સરકારે ખેડૂતોને આપી દિવાળીની ભેટ, ટેકાના ભાવને લઇને કર્યો મોટો નિર્ણય

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, જેમાં સરકારે ચાલુ વર્ષ 2019 - 20 (જુલાઈ-જૂન) માટે આગામી રવી સીઝનના પાકનો એમએસપી વધારવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ