વૉર ઇફેક્ટ / જો તમે પણ LICના IPOની રાહ જોઈ રહ્યાં છો તો પહેલાં આ જાણી લો, સરકાર લઇ શકે છે મોટો નિર્ણય

modi govt will reschedule lic ipo launch date due to russia ukraine war effect

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે રોકાણકારો માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. બજારમાં ચાલી રહેલી અસ્થિરતાથી ડરેલી સરકાર LIC નો IPO મુલતવી રાખી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ