નિવેદન / કોંગ્રેસે કહ્યું, મોદીજી તો PUBG બૅન કરવાના જ હતા પણ પછી વિચાર્યું આ લોકો નોકરી માંગશે તો ?

Modi govt wanted to ban PUBG, but realised youth will then ask for jobs: Congress

ભારત ચીન વિવાદ બાદ સરકાર શ્રેણીબદ્ધ રૂપે ચીનની એપ્સ પર પ્રતિબંધ મૂકી રહી છે અને અહેવાલો અનુસાર સરકારે હજુ પણ યાદી બનાવીને રાખી જેના પર પ્રતિબંધનો વિચાર ચાલી રહ્યો છે. વીડિયો ગેમ PUBG પર પણ બેન કરવાનો વિચાર ચાલી રહ્યા હોવાના અહેવાલ બાદ ગેમ મારફતે પણ કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસે કહ્યું કે પીએમ મોદી તો બેન કરવાના જ હતા પણ ખ્યાલ આવ્યો કે યુવાનો રોજગાર માંગશે એટલે બેન ના કરી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ