Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

Ek Vaat Kau / નવા કાયદાની તૈયારી, તમે મકાન ભાડે આપ્યું કે લીધું હોય તો જાણી લેજો આ માહિતી

સૂત્રો અનુસાર સરકાર નવા મૉડલ ટેનન્સી ઍક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. જેમાં મકાન માલિક અને ભાડુઆત બંનેના હિતોને ધ્યાનમાં રાખીને જોગવાઈઓ કરવામાં આવી રહી છે. જેમાં રૅન્ટ કોર્ટ્સ અને રૅન્ટ ટ્રિબ્યુનલ્સનું ગઠન કરવાનો પણ પ્રસ્તાવ છે. આ કાયદાને સ્વરૂપ આપવા માટે એક ડ્રાફ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે ત્યારે આવો જાણીએ આજના Ek Vaat Kau માં કે જો આ કાયદો બનશે તો તેમાં કેવી જોગવાઈઓ હશે...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ