Budget 2019 / મોદી સરકારની યુવાનોને ભેટ, બજેટમાં શિક્ષા અને રોજગાર માટે આ છે પ્લાન

modi govt plans for youth top points of education jobs in budget prposed by nirmala sitharaman

દેશની પહેલી મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોદી સરકાર 2 નું પહેલું સામાન્ય બજેટ શુક્રવારે રજૂ કર્યું. આ બજેટમાં અલગ અલગ ક્ષેત્રો માટે ઘણી જોગવાઇ કરવાની વાત કહેવામાં આવી છે. આ ક્ષેત્રોમાં શિક્ષા અને રોજગાર માટે પણ વાત કહેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ