જય હો! / PM મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી સિદ્ધિ, મેડિકલ ક્ષેત્રમાં પણ હશે ભારતનો દબદબો, જાણો શું છે પ્લાન

modi govt plans booster dose for medical devices sector

'મેક ઈન ઈન્ડિયા' હેઠળ દેશને 'આત્મનિર્ભર' બનાવવાની દિશામાં પગલાં લઈ રહેલી મોદી સરકારે હવે વધુ એક સેક્ટરને બૂસ્ટર ડોઝ આપવાનું નક્કી કર્યું છે. આ સેક્ટર મેડિકલ ડિવાઈસ સેક્ટરનું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ