નિયમ / PPF અકાઉન્ટમાં સરકારે કર્યો મોટો બદલાવ, રોકાણ કરવું હોય તો જાણો આ ખાસ વાત

Modi govt notifies new PPF rules 2019 features

કેન્દ્ર સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડને લઈને એક ખાસ સૂચના જાહેર કરી છે. સરકારે આ સૂચનાનું નામ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 2019 (PPF Scheme 2019) રાખ્યું છે. જેને તાત્કાલિક અમલમાં મૂકાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બદલાવ પછી કોઈપણ વ્યક્તિ ફોર્મ 1 હેઠળ અરજી દાખલ કરીને પીપીએફ અકાઉન્ટ ખોલી શકે છે. એક વ્યક્તિ તેના દરેક સગીર બાળકના નામે એક પીપીએફ અકાઉન્ટ ખોલી શકે છે. આમાં એવા લોકો પણ સામેલ થઈ શકે છે જેઓ વાલી તરીકે બાળકોની જવાબદારી સંભાળે છે. ચાલો જાણીએ આ બદલાવ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ